Atualizações recentes
  • 🏥 પ્રોહેલ્થ ક્લિનિક - ફ્રી મેડિકલ કેમ્પ, 8 ફેબ્રુઆરી 2026, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ

    ડોક્ટર: ડો. ધ્રુવી પારેખ (8 વર્ષનો અનુભવ)
    તારીખ: 8 ફેબ્રુઆરી 2026, સ્થળ: કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
    રવિવાર સમય: સવારે 8 થી બપોરે 2

    મફત સેવાઓ: ✅ બ્લડ પ્રેશર અને શુગર તપાસ ✅ ડોક્ટર પરામર્શ અને દવાઓ

    ખાસ ઓફર: 💰 કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ ટેસ્ટ - ફક્ત ₹100 💰 ફૂલ બોડી ચેક-અપ - ₹1999 🩸 બધા બ્લડ ટેસ્ટ પર 50% વળતર

    સંપર્ક: 7021201191 / 9221933787
    🏥 પ્રોહેલ્થ ક્લિનિક - ફ્રી મેડિકલ કેમ્પ, 8 ફેબ્રુઆરી 2026, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ ડોક્ટર: ડો. ધ્રુવી પારેખ (8 વર્ષનો અનુભવ) તારીખ: 8 ફેબ્રુઆરી 2026, સ્થળ: કાંદિવલી (વેસ્ટ), મુંબઈ રવિવાર સમય: સવારે 8 થી બપોરે 2 મફત સેવાઓ: ✅ બ્લડ પ્રેશર અને શુગર તપાસ ✅ ડોક્ટર પરામર્શ અને દવાઓ ખાસ ઓફર: 💰 કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ ટેસ્ટ - ફક્ત ₹100 💰 ફૂલ બોડી ચેક-અપ - ₹1999 🩸 બધા બ્લડ ટેસ્ટ પર 50% વળતર સંપર્ક: 7021201191 / 9221933787
    0 Comentários 0 Compartilhamentos 820 Visualizações 0 Anterior
  • અમરેલી કપોળયુવક મંડળ દ્વારા વન્ડર ફુલ વિયેતનામ પ્રવાસનું આયોજન કરેલ છે
    ચાલો કપોળ મિત્રો, વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ!
    મિત્રો, આ એક સુવર્ણ તક છે વિદેશ પ્રવાસ કરવાની અને જ્ઞાતિના મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની. તો મોડું ન કરતા, વહેલી તકે તમારું નામ નોંધાવો અને આ યાદગાર પ્રવાસનો હિસ્સો બનો.

    પ્રવાસનું આયોજન: "ચાલો ફરવા જઈએ (ભાગ-૧૧)"
    વ્હાલા પ્રવાસીઓ, અમરેલી કપોળ યુવક મંડળ આ વખતે સૌ પ્રથમ વખત વિદેશ પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેનું નામ ENCHANTED VIETNAM WITH PHU QUOC છે.
    પ્રવાસની મુખ્ય માહિતી:
    • સમયગાળો: ૧૦ રાત્રિ / ૧૧ દિવસ
    • તારીખ: ૦૩/૦૫/૨૦૨૬ થી ૧૩/૦૫/૨૦૨૬
    • મુખ્ય સ્થળો: ફુકોક (PHU QUOC), દાનાંગ (DA NANG), હનોઈ (HANOI) તથા અન્ય સ્થળો
    • કુલ ખર્ચ: ₹ ૯૯,૯૯૯/- (પ્લેન ટિકિટના ભાવમાં ફેરફારને પાત્ર)
    ___________________________________
    વિશેષ નોંધ અને શરતો:
    • હેતુ: આ પ્રવાસનો મુખ્ય હેતુ આનંદની સાથે કપોળ સમાજના વ્યક્તિઓ વચ્ચે ઓળખાણ અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે.
    • સેવા ભાવના: મંડળનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ જ્ઞાતિજનોને ઓછા ખર્ચમાં સારી યાત્રા કરાવવાનો છે.
    • ખર્ચમાં સમાવિષ્ટ: ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પ્લેન ટિકિટ, સવારનો નાસ્તો, રાત્રિનું ભોજન, પ્રવાસના સ્થળોની એક્ટિવિટી ટિકિટ, હોટેલ, વિઝા (VISA), ઇન્શ્યોરન્સ અને લોકલ ટિપ્સ (TIPS).
    • ટિકિટ: પ્લેન ટિકિટ બુકિંગના દિવસના ભાવ મુજબ રહેશે, જે નોન-રિફંડેબલ અને નોન-ચેન્જેબલ છે. પ્લેનમાં પાણી અને ભોજન ફ્રી મળશે નહીં.
    • સામાન: દરેક પ્રવાસી ૭ કિલો કેબિન લગેજ અને ૨૦ કિલો ચેક-ઇન લગેજ સાથે રાખી શકશે.
    • રહેઠાણ: ૩ થી ૪ સ્ટાર હોટેલમાં એક રૂમમાં ૨ વ્યક્તિનો સમાવેશ.
    • ભોજન: શુદ્ધ શાકાહારી (Pure Veg) અને જૈન ભોજનની વ્યવસ્થા.
    • ગાઈડ: ગુજરાતી અથવા હિન્દી બોલતા ગાઈડની સુવિધા.
    ________________________________________
    સંપર્ક સૂત્ર (અમરેલી કપોળ યુવક મંડળ):
    કોઈપણ મદદ કે માર્ગદર્શન માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવો:
    • કુણાલ સંઘવી: ૯૪૨૬૮ ૧૬૭૯૫
    • તપન સંઘવી: ૯૯૨૫૨ ૨૬૧૦૧
    • ધ્રુમન ગાંધી: ૯૯૭૯૧ ૯૪૭૯૭
    ઈમેઈલ: KAPOLYUVAKMANDAL@GMAIL.COM

    અમરેલી કપોળયુવક મંડળ દ્વારા વન્ડર ફુલ વિયેતનામ પ્રવાસનું આયોજન કરેલ છે ચાલો કપોળ મિત્રો, વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ! મિત્રો, આ એક સુવર્ણ તક છે વિદેશ પ્રવાસ કરવાની અને જ્ઞાતિના મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની. તો મોડું ન કરતા, વહેલી તકે તમારું નામ નોંધાવો અને આ યાદગાર પ્રવાસનો હિસ્સો બનો. પ્રવાસનું આયોજન: "ચાલો ફરવા જઈએ (ભાગ-૧૧)" વ્હાલા પ્રવાસીઓ, અમરેલી કપોળ યુવક મંડળ આ વખતે સૌ પ્રથમ વખત વિદેશ પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેનું નામ ENCHANTED VIETNAM WITH PHU QUOC છે. પ્રવાસની મુખ્ય માહિતી: • સમયગાળો: ૧૦ રાત્રિ / ૧૧ દિવસ • તારીખ: ૦૩/૦૫/૨૦૨૬ થી ૧૩/૦૫/૨૦૨૬ • મુખ્ય સ્થળો: ફુકોક (PHU QUOC), દાનાંગ (DA NANG), હનોઈ (HANOI) તથા અન્ય સ્થળો • કુલ ખર્ચ: ₹ ૯૯,૯૯૯/- (પ્લેન ટિકિટના ભાવમાં ફેરફારને પાત્ર) ___________________________________ વિશેષ નોંધ અને શરતો: • હેતુ: આ પ્રવાસનો મુખ્ય હેતુ આનંદની સાથે કપોળ સમાજના વ્યક્તિઓ વચ્ચે ઓળખાણ અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. • સેવા ભાવના: મંડળનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ જ્ઞાતિજનોને ઓછા ખર્ચમાં સારી યાત્રા કરાવવાનો છે. • ખર્ચમાં સમાવિષ્ટ: ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પ્લેન ટિકિટ, સવારનો નાસ્તો, રાત્રિનું ભોજન, પ્રવાસના સ્થળોની એક્ટિવિટી ટિકિટ, હોટેલ, વિઝા (VISA), ઇન્શ્યોરન્સ અને લોકલ ટિપ્સ (TIPS). • ટિકિટ: પ્લેન ટિકિટ બુકિંગના દિવસના ભાવ મુજબ રહેશે, જે નોન-રિફંડેબલ અને નોન-ચેન્જેબલ છે. પ્લેનમાં પાણી અને ભોજન ફ્રી મળશે નહીં. • સામાન: દરેક પ્રવાસી ૭ કિલો કેબિન લગેજ અને ૨૦ કિલો ચેક-ઇન લગેજ સાથે રાખી શકશે. • રહેઠાણ: ૩ થી ૪ સ્ટાર હોટેલમાં એક રૂમમાં ૨ વ્યક્તિનો સમાવેશ. • ભોજન: શુદ્ધ શાકાહારી (Pure Veg) અને જૈન ભોજનની વ્યવસ્થા. • ગાઈડ: ગુજરાતી અથવા હિન્દી બોલતા ગાઈડની સુવિધા. ________________________________________ સંપર્ક સૂત્ર (અમરેલી કપોળ યુવક મંડળ): કોઈપણ મદદ કે માર્ગદર્શન માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવો: • કુણાલ સંઘવી: ૯૪૨૬૮ ૧૬૭૯૫ • તપન સંઘવી: ૯૯૨૫૨ ૨૬૧૦૧ • ધ્રુમન ગાંધી: ૯૯૭૯૧ ૯૪૭૯૭ ઈમેઈલ: KAPOLYUVAKMANDAL@GMAIL.COM
    1 Comentários 0 Compartilhamentos 922 Visualizações 0 Anterior
Mais stories