- ИССЛЕДОВАТЬ
-
Community
-
Мероприятия
-
Jobs
-
2 Записей
-
2 Фото
-
0 Видео
-
Female
-
Читают 0 человек
Недавние обновления
-
🏥 પ્રોહેલ્થ ક્લિનિક - ફ્રી મેડિકલ કેમ્પ, 8 ફેબ્રુઆરી 2026, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
ડોક્ટર: ડો. ધ્રુવી પારેખ (8 વર્ષનો અનુભવ)
તારીખ: 8 ફેબ્રુઆરી 2026, સ્થળ: કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
રવિવાર સમય: સવારે 8 થી બપોરે 2
મફત સેવાઓ: ✅ બ્લડ પ્રેશર અને શુગર તપાસ ✅ ડોક્ટર પરામર્શ અને દવાઓ
ખાસ ઓફર: 💰 કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ ટેસ્ટ - ફક્ત ₹100 💰 ફૂલ બોડી ચેક-અપ - ₹1999 🩸 બધા બ્લડ ટેસ્ટ પર 50% વળતર
સંપર્ક: 7021201191 / 9221933787🏥 પ્રોહેલ્થ ક્લિનિક - ફ્રી મેડિકલ કેમ્પ, 8 ફેબ્રુઆરી 2026, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ ડોક્ટર: ડો. ધ્રુવી પારેખ (8 વર્ષનો અનુભવ) તારીખ: 8 ફેબ્રુઆરી 2026, સ્થળ: કાંદિવલી (વેસ્ટ), મુંબઈ રવિવાર સમય: સવારે 8 થી બપોરે 2 મફત સેવાઓ: ✅ બ્લડ પ્રેશર અને શુગર તપાસ ✅ ડોક્ટર પરામર્શ અને દવાઓ ખાસ ઓફર: 💰 કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ ટેસ્ટ - ફક્ત ₹100 💰 ફૂલ બોડી ચેક-અપ - ₹1999 🩸 બધા બ્લડ ટેસ્ટ પર 50% વળતર સંપર્ક: 7021201191 / 92219337870 Комментарии 0 Поделились 820 Просмотры 0 предпросмотрВойдите, чтобы отмечать, делиться и комментировать! -
અમરેલી કપોળયુવક મંડળ દ્વારા વન્ડર ફુલ વિયેતનામ પ્રવાસનું આયોજન કરેલ છે
ચાલો કપોળ મિત્રો, વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ!
મિત્રો, આ એક સુવર્ણ તક છે વિદેશ પ્રવાસ કરવાની અને જ્ઞાતિના મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની. તો મોડું ન કરતા, વહેલી તકે તમારું નામ નોંધાવો અને આ યાદગાર પ્રવાસનો હિસ્સો બનો.
પ્રવાસનું આયોજન: "ચાલો ફરવા જઈએ (ભાગ-૧૧)"
વ્હાલા પ્રવાસીઓ, અમરેલી કપોળ યુવક મંડળ આ વખતે સૌ પ્રથમ વખત વિદેશ પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેનું નામ ENCHANTED VIETNAM WITH PHU QUOC છે.
પ્રવાસની મુખ્ય માહિતી:
• સમયગાળો: ૧૦ રાત્રિ / ૧૧ દિવસ
• તારીખ: ૦૩/૦૫/૨૦૨૬ થી ૧૩/૦૫/૨૦૨૬
• મુખ્ય સ્થળો: ફુકોક (PHU QUOC), દાનાંગ (DA NANG), હનોઈ (HANOI) તથા અન્ય સ્થળો
• કુલ ખર્ચ: ₹ ૯૯,૯૯૯/- (પ્લેન ટિકિટના ભાવમાં ફેરફારને પાત્ર)
___________________________________
વિશેષ નોંધ અને શરતો:
• હેતુ: આ પ્રવાસનો મુખ્ય હેતુ આનંદની સાથે કપોળ સમાજના વ્યક્તિઓ વચ્ચે ઓળખાણ અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે.
• સેવા ભાવના: મંડળનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ જ્ઞાતિજનોને ઓછા ખર્ચમાં સારી યાત્રા કરાવવાનો છે.
• ખર્ચમાં સમાવિષ્ટ: ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પ્લેન ટિકિટ, સવારનો નાસ્તો, રાત્રિનું ભોજન, પ્રવાસના સ્થળોની એક્ટિવિટી ટિકિટ, હોટેલ, વિઝા (VISA), ઇન્શ્યોરન્સ અને લોકલ ટિપ્સ (TIPS).
• ટિકિટ: પ્લેન ટિકિટ બુકિંગના દિવસના ભાવ મુજબ રહેશે, જે નોન-રિફંડેબલ અને નોન-ચેન્જેબલ છે. પ્લેનમાં પાણી અને ભોજન ફ્રી મળશે નહીં.
• સામાન: દરેક પ્રવાસી ૭ કિલો કેબિન લગેજ અને ૨૦ કિલો ચેક-ઇન લગેજ સાથે રાખી શકશે.
• રહેઠાણ: ૩ થી ૪ સ્ટાર હોટેલમાં એક રૂમમાં ૨ વ્યક્તિનો સમાવેશ.
• ભોજન: શુદ્ધ શાકાહારી (Pure Veg) અને જૈન ભોજનની વ્યવસ્થા.
• ગાઈડ: ગુજરાતી અથવા હિન્દી બોલતા ગાઈડની સુવિધા.
________________________________________
સંપર્ક સૂત્ર (અમરેલી કપોળ યુવક મંડળ):
કોઈપણ મદદ કે માર્ગદર્શન માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવો:
• કુણાલ સંઘવી: ૯૪૨૬૮ ૧૬૭૯૫
• તપન સંઘવી: ૯૯૨૫૨ ૨૬૧૦૧
• ધ્રુમન ગાંધી: ૯૯૭૯૧ ૯૪૭૯૭
ઈમેઈલ: KAPOLYUVAKMANDAL@GMAIL.COM
અમરેલી કપોળયુવક મંડળ દ્વારા વન્ડર ફુલ વિયેતનામ પ્રવાસનું આયોજન કરેલ છે ચાલો કપોળ મિત્રો, વધુમાં વધુ સંખ્યામાં જોડાઈએ! મિત્રો, આ એક સુવર્ણ તક છે વિદેશ પ્રવાસ કરવાની અને જ્ઞાતિના મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની. તો મોડું ન કરતા, વહેલી તકે તમારું નામ નોંધાવો અને આ યાદગાર પ્રવાસનો હિસ્સો બનો. પ્રવાસનું આયોજન: "ચાલો ફરવા જઈએ (ભાગ-૧૧)" વ્હાલા પ્રવાસીઓ, અમરેલી કપોળ યુવક મંડળ આ વખતે સૌ પ્રથમ વખત વિદેશ પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેનું નામ ENCHANTED VIETNAM WITH PHU QUOC છે. પ્રવાસની મુખ્ય માહિતી: • સમયગાળો: ૧૦ રાત્રિ / ૧૧ દિવસ • તારીખ: ૦૩/૦૫/૨૦૨૬ થી ૧૩/૦૫/૨૦૨૬ • મુખ્ય સ્થળો: ફુકોક (PHU QUOC), દાનાંગ (DA NANG), હનોઈ (HANOI) તથા અન્ય સ્થળો • કુલ ખર્ચ: ₹ ૯૯,૯૯૯/- (પ્લેન ટિકિટના ભાવમાં ફેરફારને પાત્ર) ___________________________________ વિશેષ નોંધ અને શરતો: • હેતુ: આ પ્રવાસનો મુખ્ય હેતુ આનંદની સાથે કપોળ સમાજના વ્યક્તિઓ વચ્ચે ઓળખાણ અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે. • સેવા ભાવના: મંડળનો હેતુ નફો કમાવવાનો નથી, પરંતુ જ્ઞાતિજનોને ઓછા ખર્ચમાં સારી યાત્રા કરાવવાનો છે. • ખર્ચમાં સમાવિષ્ટ: ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પ્લેન ટિકિટ, સવારનો નાસ્તો, રાત્રિનું ભોજન, પ્રવાસના સ્થળોની એક્ટિવિટી ટિકિટ, હોટેલ, વિઝા (VISA), ઇન્શ્યોરન્સ અને લોકલ ટિપ્સ (TIPS). • ટિકિટ: પ્લેન ટિકિટ બુકિંગના દિવસના ભાવ મુજબ રહેશે, જે નોન-રિફંડેબલ અને નોન-ચેન્જેબલ છે. પ્લેનમાં પાણી અને ભોજન ફ્રી મળશે નહીં. • સામાન: દરેક પ્રવાસી ૭ કિલો કેબિન લગેજ અને ૨૦ કિલો ચેક-ઇન લગેજ સાથે રાખી શકશે. • રહેઠાણ: ૩ થી ૪ સ્ટાર હોટેલમાં એક રૂમમાં ૨ વ્યક્તિનો સમાવેશ. • ભોજન: શુદ્ધ શાકાહારી (Pure Veg) અને જૈન ભોજનની વ્યવસ્થા. • ગાઈડ: ગુજરાતી અથવા હિન્દી બોલતા ગાઈડની સુવિધા. ________________________________________ સંપર્ક સૂત્ર (અમરેલી કપોળ યુવક મંડળ): કોઈપણ મદદ કે માર્ગદર્શન માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવો: • કુણાલ સંઘવી: ૯૪૨૬૮ ૧૬૭૯૫ • તપન સંઘવી: ૯૯૨૫૨ ૨૬૧૦૧ • ધ્રુમન ગાંધી: ૯૯૭૯૧ ૯૪૭૯૭ ઈમેઈલ: KAPOLYUVAKMANDAL@GMAIL.COM1 Комментарии 0 Поделились 922 Просмотры 0 предпросмотр
Больше