-
PBID: 0099000100000006
-
1 people like this
-
1 Posts
-
1 Photos
-
0 Videos
-
0 Reviews
-
N/A
Recent Updates
-
શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન
તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ)
વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +919223365865શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક. 🕉️ ૐ નમઃ શિવાય 🕉️ ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે 📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ 🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ) વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +9192233658650 Comments 0 Shares 833 Views 0 ReviewsPlease log in to like, share and comment!
More Stories