-
PBID: 0099000100000006
-
1 pessoas curtiram isso
-
1 Publicações
-
1 fotos
-
0 Vídeos
-
0 Anterior
-
N/A
© 2026 Kapol Connect
Portuguese
Atualizações Recentes
-
શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક.
🕉️ ૐ નમઃ શિવાય 🕉️
ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન
તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે
📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ
🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ)
વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +919223365865શ્રી ગંગાજળિયાદાદા સંઘવી કપોળ સમાજ ટ્રસ્ટ દ્વારા, લઘુ રુદ્રાભિષેક. 🕉️ ૐ નમઃ શિવાય 🕉️ ભગવાન શ્રી શિવશંકરની અપાર કૃપા પ્રાપ્ત કરવાના હેતુથી મહાશિવરાત્રિના પાવન તથા પુણ્યમય પર્વ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક, સંગીતમય ભક્તિભાવ સાથે રસદાર ફરાળી ભોજન પ્રસાદનું પાવન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ: રવિવાર, ૧૫-૦૨-૨૦૨૬ સમય: સવારે ૧૦:૦૦ કલાકે 📍 સ્થળ: ભુરાભાઇ આરોગ્ય ભવન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ 🙏 આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક જોડી માટે લઘુ રુદ્રાભિષેક યોગદાન રકમ રૂ. ૨,૧૦૦/- રાખેલ છે. (૨ પ્રસાદ પાસ) વધુ જાણકારી મેળવવા માટે કૉલ કરો +9192233658650 Comentários 0 Compartilhamentos 833 Visualizações 0 AnteriorFaça Login para curtir, compartilhar e comentar!
Mais Stories